પ્રવેશ બાબત
પ્રથમ વર્ષ (SEM-1) (વર્ષ : 2025-26)
બી.એ., બી.કોમ, બી.સી.એ, અને પી.જી.ડી.સી.એ. પ્રવેશ બાબત
વિદ્યાર્થી મિત્રો
ઘોરણ ૧ર પાસ થવા બદલ હાર્દિક અભિનંદન...
ઘોરણ ૧ર પાસ થવા બદલ હાર્દિક અભિનંદન...
માંગરોળ તાલુકાની એકમાત્ર ગ્રાન્ટ ઈન એઈડ કોલેજમાં પ્રથમ વર્ષ આર્ટસ કોમર્સ અને બી.સી.એ. માં પ્રવેશ માટે આપને આવકારીએ છીએ. અત્રેની કોલેજમાં બી.એ./બી.કોમ, /બી.સી.એ. તથા પી.જી.ડી.સી.એ. ના કોર્ષ ચાલે છે. આ ઉપરાંત કોમ્પ્યુટરના CCC સરકાર માન્ય (ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિ.) કેન્દ્ર ચાલે છે. એન.એસ.એસ., રમત ગમત, સપ્તધારાની વિવિધ પ્રવૃતિઓ તથા અન્ય અભ્યાસેતર પ્રવૃતિઓ થાય છે. જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આવશ્યક છે.
પ્રથમ વર્ષના વિવિધ કાર્ષમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ થી ગુજરાત કોમન
એડ્મિશન સર્વિસિસ પોર્ટલ (GCAS) ના માધ્યમથી રજિસ્ટ્રેશન
કરાવવું જરુરી છે.
• ધોરણ 12 પછી કોલેજ/સ્નાતકમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત સરકારના GCAS પોર્ટલ પર નોંધણી કરવી
જરૂરી છે.
• સ્નાતક પછી અનુસ્નાતકમાં પ્રવેશ મેળવવા માટે GCAS પોર્ટલ પર નોંધણી કરવી જરૂરી છે.
• Ph.D. કરવા માટે GCAS પોર્ટલ પર નોંધણી કરવી
જરૂરી છે.
GCAS પોર્ટલ પર લોગીન કરવાની લીંક
અન્ય જાણકારી માટે GCAS વેબસાઈટ