પ્રિય વાચક મિત્રો,
નવવર્ષ પ્રભાતના કિરણપ્રકાશે, ઈશ્વર આપને તથા આપના સમગ્ર
પરિવારને, ભક્તિ, શક્તિ, બુદ્ધિ, જ્ઞાન, રિદ્ધિ-સિદ્ધિ, સમૃદ્ધિ, માન-સન્માન, અને અપાર લક્ષ્મી અર્પે, તેવી અભ્યર્થના તથા સંકલ્પપૂર્તિ શુભેચ્છાસહ,
સર્વે વિદ્વાન પાઠક મિત્રોને, સમસ્ત કોલેજ પરિવાર તરફથી, શુભ દીપાવલી અને
નૂતન વર્ષાભિનંદન.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો