હાર્દિક શ્રધ્ધાંજલી
શારદાગ્રામ સંસ્થાના પ્રમુખ સ્વ શ્રી દીપચંદ ભાઈ ગારડીનું પરમધામમાં તા.
૦૬/૦૧/૨૦૧૪ ના રોજ પ્રયાણ થતા સમગ્ર સંસ્થા પરિવાર શ્રદ્ધાંજલિ અર્પે છે.
સ્વ શ્રી દીપચંદ ભાઈ ગારડી
"જે કર્મ અને જીવન એકબીજા સાથે જોડાયેલા છે તેવું બતાવનાર"
સત્કાર્યો
આપની શોભા હતી
સજ્જનતા આપની સુવાસ હતી
પ્રસન્નતા આપનુ જીવન હતુ
પરોપકાર આપનુ રટણ હતુ
આપના મહાન આત્માને અમારા સહુની વેદનાસભર શ્રધ્ધાંજલિ...
સજ્જનતા આપની સુવાસ હતી
પ્રસન્નતા આપનુ જીવન હતુ
પરોપકાર આપનુ રટણ હતુ
આપના મહાન આત્માને અમારા સહુની વેદનાસભર શ્રધ્ધાંજલિ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો